બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ તાલુકામાં 19 ડિસેમ્બર, 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી (ડ્રાફ્ટ રોલ) પ્રસિદ્ધ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કાર્યક્રમ હેઠળ આ યાદીની વિગતો જાહેર કરી હતી.કલેક્ટરના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં કુલ 8,47,295 મતદારો હતા. તેમાંથી 8,02,018 એન્યુમરેશન ફોર્મ પરત મળ્યા છે.