થરાદ: થરાદના મોટા મેસરા ગામે કપિલા ગૌમાતાનું ગૌલોક વાસ થતાં વિધિવત રીતે સમાધિ આપવામાં આવી
થરાદના મોટા મેસરા ગામે કપિલા ગૌમાતાનું ગૌલોક વાસ થતાં વિધિવત રીતે સમાધિ આપવામાં આવી ગાય આપણી માતા છે અને ગાયની સેવા કરવી એ આપણો હિન્દુઓનો મોટામાં મોટો ધર્મ છે થરાદ તાલુકાના મોટા મેસરા ગામે પોતાના ઘરે 15 જેવી દેસી કાંકરેજ ઓલાદની ગૌમાતા અને શિવ સ્વરૂપ નંદી મહારાજની દેવ ભાવથી નિસ્વાર્થ સેવા કરતા હતા