Public App Logo
Profile Picture

DIPAK SOLANKI

@9998872895
4265Followers
3Following
વડગામ: જીગ્નેશ મેવાણીએ 23 સપ્ટેમ્બરે બરોડામાં મોટી સંખ્યામાં સંકલ્પ દિવસે ભીમ સૈનિકો જોડાય તેવી અપીલ કરી
વડગામ: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મુક્તેશ્વર ડેમની મુલાકાત લીધી હતી
વડગામ: ધનપુરા ગામે અનાજ દળવાની ઘંટી આગળ પાર્ક કરેલું બાઇક ચોરાતા વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
વડગામ: ટીંબાચુડી ગામના ભવાની માતાજીના મંદિરમાં સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી અજાણ્યા ઇસમો ફરાર
વડગામ: બસુથી મેતા જવાના માર્ગ પર હજારો નાના-મોટા ખાડા પડી જતા વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે
વડગામ: બસુમાંથી પંજાબમાં આવેલા પૂરગ્રસ્ત લોકોને ખાટલા અને રાહત સામગ્રી પહોંચાડતા પંજાબના લોકોએ સેવાભાવી લોકોનો આભાર વ્યક્તકર્યો
વડગામ: વડગામ તાલુકાના ગામડાઓમાં વરસાદી વિરામ બાદ તાવ શરદી ખોશી જેવા વાઇરફલ્યુએ માથુ ઉચક્યુ
અમીરગઢ: કાલેડા ગામના એક વ્યક્તિના બે લાખ રૂપિયા પડી જતા મુસ્લિમ સમાજના યુવકે બે લાખ રૂપિયા મૂળ માલિકની પરત કર્યા
વડગામ: બસુ ગામે જમીયતે ઉલમા દ્વારા ત્રણ ટ્રકો ભરીને પંજાબના અમૃતસર અને લુંઘીયાના ખાતે રાહત સામગ્રી અને ખાટલા મોકલાવ્યા
અમીરગઢ: અમીરગઢમાં ઠાકોર સમાજના સ્મશાન ગૃહમાં ઝાડ પર યુવકનું માથું લટકેલું અને જમીન પર ધડ મળ્યું, પોલીસે તપાસ હાથ ધરી
વડગામ: થુર કરનાળા પાટિયા પાસે કદમ સેવા સમિતિ દ્વારા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે સેવા કેમનું આયોજન કરવામાં આવ્યું
વડગામ: ઘોડિયાલ ગામે નવીન માધ્યમિક શાળાનો સરપંચના હસ્તે શુભારંભ કરાયો
અમીરગઢ: ઈકબાલગઢ પાસે ઝાંઝરવા હાઇવે પર એલસીબી પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડી અમીરગઢ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
વડગામ: જલોત્રામા આઠ વર્ષ અગાઉ પોષડોડા ભરેલી ગાડી મૂકી ફરાર થનાર આરોપીને વડગામ પોલીસે ઝડપી પાડ્યો
વડગામ: ડાલવાણા ગામમાં ગુરુ મહારાજના મંદિરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા બલરામ ભગવાનની જન્મ જયંતી  નિમિત્તે ઉજવણી કરવામાં આવી
અમીરગઢ: વિશ્વેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં મહિલાના વેશમાં પુરુષ ઝડપાયો, મહિલાઓએ મેથીપાક ચખાડી પોલીસ હવાલે કર્યો
વડગામ: વડગામ પોલીસે અસ્થિર મગજની મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતા  પરિવારે વડગામ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો
અમીરગઢ: રામપુરા વડલાનો મુખ્ય ઘરનાળુ વરસાદના કારણે ધોવાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે
વડગામ: વડગામ દૂધ મંડળીમાં 20 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી  જેમ મંડળીમાં 1037 જેટલા મતદારો આજે ત્રણ મતદાન મથક ઉપર મતદાન કર્યુ
વડગામ: મુક્તેશ્વર ડેમમાંથી સરસ્વતી નદીમાં 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું નદીમાં અવરજ્વર ણ કરવા અપીલ કરાઈ
વડગામ: મીતા ગામમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસતા મંડપને મોટું નુકસાન થયું જો કે વાતાવરણમાં ઠંડકમય બન્યું
વડગામ: વડગામ ભારતીય કિસાન સંઘ દ્વારા મુક્તેશ્વર ડેમનું પાણી સરસ્વતી નદીમાં નાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી
વડગામ: કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ, રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે  સેંભરગોગ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
અમીરગઢ: ઇકબાલગઢના ખાનગી કોલ્ડસ્ ટોરેજમાં બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના 700થી વધુ ખેડૂતોએ એકઠા થઇને એક બેઠક યોજી
અમીરગઢ: અમીરગઢના સુરૈયા ગ્રામ પંચાયતમાં સરપંચને જાનથી માલિક નાખવાની અને ઉઠાવી જવાની ધમકી આપતા અમીરગઢ પોલીસમા ફરિયાદ નોંધાઇ