Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

અમીરગઢ: કાલેડા ગામના એક વ્યક્તિના બે લાખ રૂપિયા પડી જતા મુસ્લિમ સમાજના યુવકે બે લાખ રૂપિયા મૂળ માલિકની પરત કર્યા

Amirgadh, Banas Kantha | Sep 12, 2025
વડગામ તાલુકા કાલેડા ગામના વિનોદભાઈ પરમાર જે કાલેડાથી વડગામ તરફ જઈ રહ્યા હતા તે સમયે ધોતા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે બે લાખ રૂપિયા પડી જતા ભારે શોધખોળ હાથ ધરી હતી ત્યારે રોડ પર જતા ઈલીયાસભાઈ ને બે લાખ રૂપિયાની મોટી રકમ રોડ પર થી મળી હતી તે રકમ મૂળ માલિકને મળી રહે માટે મૂળ માણસની શોધખોળ હાથ ધરી હતી ત્યારે કાલેડા ગામમાં પૂછપરસ કરી મૂળ માલિક વિનોદભાઈ પરમાર નામના વ્યક્તિને પરત કર્યા હતા જ્યારે ગામ લોકો અને મૂળ માલિકે ઇલ્યાસભાઈનો આભાર માન્યો હતો
અમીરગઢ: કાલેડા ગામના એક વ્યક્તિના બે લાખ રૂપિયા પડી જતા મુસ્લિમ સમાજના યુવકે બે લાખ રૂપિયા મૂળ માલિકની પરત કર્યા - Amirgadh News