Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

અમીરગઢ: ઈકબાલગઢ પાસે ઝાંઝરવા હાઇવે પર એલસીબી પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડી અમીરગઢ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

Amirgadh, Banas Kantha | Aug 30, 2025
જિલ્લા પોલીસ વડા પ્રસાદ સંવેદના કડક સૂચનાથી એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અમીરગઢ પો.સ્ટે. વિસ્તારમાં આવેલા ઈકબાલગઢ પાસે ઝાંઝરવા હાઈવે પર હોન્ડા સીટી ગાડીને ઉભી રખાવી તપાસ કરતા ગાડીમાંથી ગે.કા. અને વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૫,૫૨,૪૪૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી અમીરગઢ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે