Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

વડગામ: બસુમાંથી પંજાબમાં આવેલા પૂરગ્રસ્ત લોકોને ખાટલા અને રાહત સામગ્રી પહોંચાડતા પંજાબના લોકોએ સેવાભાવી લોકોનો આભાર વ્યક્તકર્યો

Vadgam, Banas Kantha | Sep 13, 2025
બસુમાંથી જમીયતે ઉલ્માં દ્વારા ફાળો એકત્ર કરી પંજાબના વાહરે આવ્યા હતા બસુ જમીયતે ઉલ્માંએ ત્રણ ટ્રક ભરીને રાહતની સામગ્રી અને ખાટલા પહોંચાડ્યા 1000 જેટલા ખાટલા અને રાહતની સામગ્રી પંજાબના અમૃતસર અને લુંધિયાણા ખાતે પહોંચાડી રાહતની સામગ્રી પંજાબમાં મળતા પંજાબના લોકોએ સેવાભાવી લોકોનો આભાર વ્યક્ત કર્યો
વડગામ: બસુમાંથી પંજાબમાં આવેલા પૂરગ્રસ્ત લોકોને ખાટલા અને રાહત સામગ્રી પહોંચાડતા પંજાબના લોકોએ સેવાભાવી લોકોનો આભાર વ્યક્તકર્યો - Vadgam News