અમીરગઢ: અમીરગઢમાં ઠાકોર સમાજના સ્મશાન ગૃહમાં ઝાડ પર યુવકનું માથું લટકેલું અને જમીન પર ધડ મળ્યું, પોલીસે તપાસ હાથ ધરી
અમીરગઢમાં.ઠાકોર સમાજના સ્મશાન ગ્રુહમાં લક્ષ્મણ લુહાર નામના યુવકનો વિચિત્ર હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ઝાડ પર યુવકનું માથું લટકેલું અને જમીન પર ધડ મળ્યું છે. આ મામલે પોલીસે સ્પષ્ટતા કરી છે કે, આ હત્યા નથી. જોકે, જાનવરોએ મૃતદેહને ખેંચીને દૂર લઈ જવાનો પ્રયાસ કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. અમીરગઢ પોલીસે લાશને પોસ્ટમોર્ટમમાં ખાતે અમીરગઢ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો