વડગામ: મીતા ગામમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસતા મંડપને મોટું નુકસાન થયું જો કે વાતાવરણમાં ઠંડકમય બન્યું
વડગામ તાલુકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ભારે પવન અને ધોધમાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા અને વાહનચાલકો રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા જોકે મહત્વની વાત કરવામાં આવે તો મેંતા ગામમાં સવારથી જ વરસાદ માહોલ જામ્યો હતો અને વરસાદના કારણે. મેતા ગામમાં દુઃખદ મોતનાં પ્રસંગમાં બાંધેલો મંડપ ભારે પવન અને વરસાદના કારણે મંડપને ફાટી જવાથી લોકોમાં મુશ્કેલીનો વધારો જોવા મળ્યો હતો