Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

અમીરગઢ: ઇકબાલગઢના ખાનગી કોલ્ડસ્ ટોરેજમાં બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના 700થી વધુ ખેડૂતોએ એકઠા થઇને એક બેઠક યોજી

Amirgadh, Banas Kantha | Aug 20, 2025
આજે અમીરગઢના ઇકબાલગઢના ખાનગી કોલ્ડસ્ટોરેજમાં બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના 700થી વધુ ખેડૂતોએ એકઠા થઇને એક બેઠક યોજી હતી અને કોર ટીમને તોડવાની કોશિશ કરતા લેભાગુ તત્વોના કારણે ખેડૂતોને નુકસાન થતું હોવાની વાત કરીને કંપનીઓને કોર ટીમના સભ્યોનો જ સંપર્ક કરવાની અપીલ કરી હતી ,જોકે ખેડૂતોએ પણ કોર ટીમના નિર્ણય પ્રમાણે જ કંપનીઓ સાથે કરાર કરવાની ખાતરી આપીને કોર ટીમના નિર્ણય ઉપર અડગ રહેવાનું નક્કી કર્યું હતું. ખેડૂતોએ લેભાગુ તત્વોને સબક શીખવડવાની વાત કરી હતી