વડગામ: જલોત્રામા આઠ વર્ષ અગાઉ પોષડોડા ભરેલી ગાડી મૂકી ફરાર થનાર આરોપીને વડગામ પોલીસે ઝડપી પાડ્યો
વડગામના જલોત્રા ગામે આઠ વર્ષ અગાઉ પોલીસ પકડથી બચવા એક આરોપી પોષડોડા ભરેલી ગાડી મૂકી ફરાર થઇ જનાર અને છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા બેંગ્લોરના વિનાયક નગરમાં રહેતા સમી ઉલ્લાખાન ઇકબાલખાન નામના શખ્સ વિરુદ્ધ વર્ષ 2017 માં પોલીસ પકડથી બચવા માટે જલોત્રા નજીક પોષડોડા ભરેલી ગાડી મૂકી ફરાર થઇ આરોપીને વડગામ પોલીસની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ ની મદદથી ઝડપી પાડવામાં આવ્યો છે