Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

વડગામ: થુર કરનાળા પાટિયા પાસે કદમ સેવા સમિતિ દ્વારા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે સેવા કેમનું આયોજન કરવામાં આવ્યું

Vadgam, Banas Kantha | Sep 2, 2025
વડગામના થુર કરનાળા પાટિયા પાસે કદમ સેવા સમિતિ દ્વારા અંબાજી ભાદરવી પૂનમના મહા મેળામાં લાખોની સંખ્યામાં માય ભક્તો દર્શન કરવા આવતા હોય છે ત્યારે ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે સેવા કેમનું આયોજન કરવામાં આવ્યું છે જે છેલ્લા પાંચ વર્ષથી કેમ્પમાં ભોજન તેમજ મેડિકલ અને આરામ કરવાની સુવિધાઓ કરવામાં આવી છે ત્યારે આજરોજ કદમ સેવા સમિતિ કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું