વડગામ: ટીંબાચુડી ગામના ભવાની માતાજીના મંદીરમાં સોનાચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી અજાણ્યા ઇસમોં ફરાર
ગઈકાલ13.09.2025 અને શનિવાર મોડી રાત્રે વડગામના ટીંબાચુડી ગામના ભવાની માતાજીના મંદીર ના દરવાજાનું તાળુ તોડી દાનપેટીના રોકડ રકમ તથા ચાંદીનો મુગટ તથા ચાંદીના છત્તર ચાંદીના પગરખા તથા સોનાની વાળી સહિત સોનાચાંદીના દાગીના આશરે કિ.રૂ.૮૧૫૦૦ મત્તાની ચોરી કરી અજાણ્યા ઇસમે ચોરી જતા છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી