Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

અમીરગઢ: અમીરગઢના સુરૈયા ગ્રામ પંચાયતમાં સરપંચને જાનથી માલિક નાખવાની અને ઉઠાવી જવાની ધમકી આપતા અમીરગઢ પોલીસમા ફરિયાદ નોંધાઇ

Amirgadh, Banas Kantha | Aug 19, 2025
અમીરગઢના સુરૈયાપંચાયતમાં સફાઈ તેમજ ગામના વિકાસ લક્ષી મીટીંગ યોજાઇ હતી જેમાં સરપંચ સપનાબેન તથા ડેપ્યુટી સરપંચ અને સદસ્યો હાજર હતા તે દરમિયાન ચૂંટણીમાં હારેલા ઉમેદવાર પોતાની રજૂઆત લઈને આવલ કે તમે જે પંચાયતમાં કામ કરાવો છો એ અમે કહીએ તેમજ કામ કરવું તેવું કામં સુરેલા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચે ના પાડતાબે જ્ણ એકદમ મુસ્કરા જઈ ગાળો બોલી તેમજ સરપંચના પિતા અને સરપંચને ઉઠાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા સપનાબેને અમીરગઢ પોલીસ ફરિયાદ નોંધાવી