વડગામ: ડાલવાણા ગામમાં ગુરુ મહારાજના મંદિરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા બલરામ ભગવાનની જન્મ જયંતી નિમિત્તે ઉજવણી કરવામાં આવી
વડગામના ગામે ડાલવાણા ગામે આજરોજ રાત્રે 9:00 વાગે ડાલવાણા ગામમાં ગુરુ મહારાજના મંદિરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા બલરામ ભગવાનની જન્મ જયંતી નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી જોકે ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ અને ખેડૂતોએ બલરામ ભગવાનના હલની પૂજા અર્ચના કરી આરતી ઉતારી પ્રાર્થના કરવામાં આવી હતી તથા ભારતીય કિસાન સંઘ તથા ડાલવાણા ગ્રામ સમિતિના પ્રમુખશ્રી તથા કાર્યકર્તાઓના કાર્યની સમીક્ષા કરવામાં આવી બલરામં ભગવાન નિમિત્તે મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હત