Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

વડગામ: વડગામ ભારતીય કિસાન સંઘ દ્વારા મુક્તેશ્વર ડેમનું પાણી સરસ્વતી નદીમાં નાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી

Vadgam, Banas Kantha | Aug 23, 2025
વડગામમાં આવેલા મુક્તેશ્વર ડેમમાં ભયજનક સપાટી પર પાણીની આવક થતા ડેમનું પાણી સરસ્વતી નદીમાં છોડવાની ભારતીય કિસાન સંઘ વડગામ દ્વારા માંગ કરવામાં આવી હતી ત્યારે આજરોજ વડગામ ભારતીય કિસાન સંઘ ના પ્રમુખ લક્ષ્મણભાઈ મહીંવાલ અને પોતાના સંઘના કાર્યકરો અને ખેડૂતો વડગામના મુકેશ્વર ડેમ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે ડેમના અધિકારીને મુલાકાત કરી ડેમનું પાણી સરસ્વતી નાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
વડગામ: વડગામ ભારતીય કિસાન સંઘ દ્વારા મુક્તેશ્વર ડેમનું પાણી સરસ્વતી નદીમાં નાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી - Vadgam News