વડગામ: બસુથી મેતા જવાના માર્ગ પર હજારો નાના-મોટા ખાડો પડી જતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે
આજરોજ તારીખ 14 9 2025 અને રવિવારના દિવસે વડગામના બસુથી મેતા જવાના માર્ગ પર છેલ્લા ત્રણ વર્ષથી રોડ બીસમાંર હાલતમાં હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓ આનાથી ભોગવી રહ્યા છે ત્યારે વરસાદમાં રોડ ધોવાઈ જતા રોડની કાંકરીઓ જાહેર માર્ગો પર ફેલાઈ જતા નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા નવીન રોડ બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકો અને વાહન ચાલકો માંગે કરી રહ્યા છે