Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

વડગામ: બસુ ગામે જમીયતે ઉલમા દ્વારા ત્રણ ટ્રકો ભરીને પંજાબના અમૃતસર અને લુંઘીયાના ખાતે રાહત સામગ્રી અને ખાટલા મોકલાવ્યા

Vadgam, Banas Kantha | Sep 12, 2025
આજરોજ વડગામ તાલુકાના બસુ ગામે જમીયતે ઊલમાં દ્વારા પંજાબમાં આવેલા અમૃતસર અને લુધિયાણામાં ભયંકર પૂરમાં પીડિત લોકો માટે એક હજાર જેટલાં ખાટલા ખાટલા તેમજ અન્ય રાહત સામગ્રીઓ ત્રણ ટ્રક ભરી મોકલાવી બસુના મુસ્લિમ સમાજના લોકો દ્વારા એક ઉત્તમ માનવતા મહેકાવી ભાઈચારાની ભાવના સાથે સંદેશ પાઠવ્યો છે