Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata

વડગામ: વડગામ પોલીસે અસ્થિર મગજની મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતા પરિવારે વડગામ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો

Vadgam, Banas Kantha | Aug 25, 2025
વડગામના સુખપુરા ગામેથી અજાણી અસ્થિર મગજની મહિલાનેવડગામ પોલીસ મથકે લાવી હતી ત્યારબાદ તેના પરિવારને શોધવા માટેની તજવીજ હાથ ધરી હતી ત્યારે મહિલા પાસેથી તેના દીકરીનો નંબર મળી આવતા પોલીસ દ્વારા દીકરીનો સંપર્ક કરતા આ મહિલા ગાંધીનગરના પેથાપુર ગામના જનકબેન કાળુજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું પરિવારના સભ્યોએ કહ્યું કે માતાજી અસ્થિર મગજ હોવાથી ઘરેથી નીકળી ગયા હતા પરંતુ પોલીસે અસ્થિર મહિલાને પરિવાર સાથે મિલન કરાવતા પરિવાર એ વડગામ પોલીસનો આભાર માન્યો