Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata

વડગામ: વડગામ તાલુકાના ગામડાઓમાં વરસાદી વિરામ બાદ તાવ શરદી ખોશી જેવા વાઇરફલ્યુએ માથુ ઉચક્યુ

Vadgam, Banas Kantha | Sep 13, 2025
વડગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર મા તાવ શરદી ખોસી જેવા દર્દીઓ નો ઘસારો જોવા મળ્યો હતો વડગામ આરોગ્ય કેન્દ્ર મા હાલમા રોજીંદી 300 થી 400 વધુ દર્દીઓ ની ઓપેડી રહેતી હોય છે એવુ આરોગ્ય કર્મચારીઓ પાસેથી જાણવા મળ્યુ હતુ વડગામ તાલુકાના ગામડાઓમાં ગંદકી અને પાણી ના ભરાવ થતો હોય ત્યાં વધુ મચ્છર નો ઉપદ્રવ ન થાય તે માટે દવાનો સટકાવ કરવામાં આવે એવી લોકો માગ ઉઠવા પામી છે
વડગામ: વડગામ તાલુકાના ગામડાઓમાં વરસાદી વિરામ બાદ તાવ શરદી ખોશી જેવા વાઇરફલ્યુએ માથુ ઉચક્યુ - Vadgam News