Public App Logo
Profile Picture

સાવલી ના સમાચાર

@psvli
97223Followers
0Following
સાવલી: સાવલીની કે જે આઈટી કોલેજમાં બાળ વૈજ્ઞાનિક મેળો યોજાયો
સાવલી: વડોદરા સાવલી

સાવલી તાલુકાના પોઇચા ગામે દીપડો દેખાતા વિસ્તારમાં ભારે ચકચાર
સાવલી: સાવલી હાલોલ રોડ પર ભાડોલ ગામ નજીક ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો
સાવલી: વડોદરા સાવલી

સાવલી તાલુકાના મોક્ષી ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકની અમાનવીયતા સામે આવતાં ભારે ચકચાર મચી
સાવલી: બ્રેકિંગ
વડોદરા/સાવલી

વડોદરા ખાન ખનીજ વિભાગે ચાર ઓવરલોડ ડમ્ફરો ઝડપ્યા..
સાવલી: સાવલી – કપાસ ખરીદીમાં ગેરરીતિના આક્ષેપો, કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું
સાવલી: સાવલી તાલુકાના  ઝૂમખાં ગામે   વીજ કરંટ લાગતા 36 વર્ષીય  ઇસમ નુ મોત નિપજ્યું,
સાવલી: પોઇચા કનોડા સરપંચના જાતિ ના  દાખલા પર વિવાદ નાગરિકે સાવલી પોલીસ મથકે લેખિત અરજી કરી
સાવલી: વડોદરા સાવલી

 સાવલીના ભાદરવા ગામ ખાતે 35 લાખના ખર્ચે બનનાર નવીન ગ્રામ પંચાયતનું ખાત મુહૂરત કરવામાં આવ્યું
સાવલી: સાવલી ખેતીવાડી બજાર ઉત્પાદન સમિતિ મા ને મિલન કાર્યક્રમ યોજાયો
સાવલી: ગિરિધર નગર ચોકડી પાસે મોટર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત
સાવલી: સાવલી તાલુકાના ભાદરવા ગામે આજે ભારતીય સેના ની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરેલા કર્નરાજસિંહ નું ગ્રામજનોએ સ્વાગત યાત્રા
સાવલી: સાવલી અધિક સેશન કોર્ટએ 2021ની હત્યા કેસમાં આરોપી ને આજીવન કેદની સજા ફટ કરી
સાવલી: સાવલી – ભાટપુરા – તાડિયાપુરા રોડ વિકાસ કાર્યનો ખાતમુહૂર્ત
સાવલી: પોઇચા કનોડા વિસ્તારમાં ચાલી રહેલી વીયર કામનું નિરીક્ષણ મંત્રી ઈશ્વરભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું
સાવલી: સમલાયા ગામ ખાતે કપાસની ખરીદી ધારાસભ્ય ના હસ્તે  પ્રારંભ
સાવલી: ભવાનીપુરા ગામ ખાતે રોડના ગામનું ખાતમુરત ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું
સાવલી: સાવલીમાં ગટર લાઈન ના કામનું ખાતમુરત કરવામાં આવ્યું
સાવલી: સાવલી નગરમાં એક કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા
સાવલી: સાવલીમાં વિજ્ઞાન મેળો 2025 સેવાની કેતન ખાતે યોજાયો
સાવલી: સાવલીમાં દારૂ અને ડ્રગ્સ વધતા પ્રવાહને લઈને કોંગ્રેસ દ્વારા પત્ર આપવામાં આવ્યું
સાવલી: સાવલી પોલીસે વસંતપુરા ગામ નજીકથી કારમાં વિદેશી દારૂ ઝડપાયો
સાવલી: સાવલી કે જે આઈ ડી કેમ્પસમાં આવાસ યુથ વુમન રોડ સેફટી એજ્યુકેશન દ્વારા 400 હેલ્મેટનું નિશુલ્ક વિતરણ કરાયું
સાવલી: સાવલીની કેજે આઇટી કેમ્પસમાં આવાસ યુથ વુમન રોડ સેફટી એજ્યુકેશન દ્વારા 400 હેલ્મેટનું નિશુલ્ક વિતરણ કરાયું
સાવલી: તાલુકાના એક મા 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારી એને ગર્ભવતી બનાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો