વડોદરા સાવલી સાવલીના ભાદરવા ગામ ખાતે 35 લાખના ખર્ચે બનનાર નવીન ગ્રામ પંચાયતનું ખાત મુહૂરત કરવામાં આવ્યું સાવલી તાલુકાના ભાદરવા ગામમાં વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ભાદરવા ગ્રામ પંચાયતના નવીનીકરણના કામનું આજ રોજ ધાર્મિક વિધિ પૂર્વક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકાના લોકપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સાવલીના ધારાસભ્ય કેતનભાઇ ઇનામદાર . જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયાંત્રિબા મહિડા, તાલ