સાવલી તાલુકાની 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દેવાના પ્રકરણ માં સાવલી પોલીસે પચાસ વર્ષીય ઇસમને ઝડપીને જેલ ભેગો કર્યો છે સાવલી તાલુકાના એક ગામની 16 વર્ષીય સગીરા ખેતરમાં છૂટક મજૂરીએ જતી હતી અને તેની એકલતાનો અને માસુમિયતનો લાભ લઈને 50 વર્ષીય ઈસમે પતાવી ફોસલાવીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ સગીરા ની હાલત બગડી જતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં માતાએ પૂછતા પોતે જે જગ્યાએ કામે જતી હતી તે પ્રવીણ ભાઈ ગોવિંદભા