સાવલી હાલોલ રોડ પર ભાડોલ ગામ નજીક ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો મળતી માહિતી મુજબ સાવલી તાલુકાના ભાડોલ ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો સબ નસીબે કોઈ જાનહાની નથી ટ્રક રોડની બાજુમાં આવેલા કાસમાં ખાબકી અકસ્માતને લઈને લોક ટોળા જોવા મળ્યા