બ્રેકિંગ સાવલી તાલુકાના પોઇચા કનોડા ગામે જૂન માસમાં યોજાયેલ ચૂંટણીમાં અનામત સીટ પર સરપંચ પદના મહિલા ઉમેદવારે જ્ઞાતિનું ખોટો દાખલો રજૂ કરીને ચૂંટણી જીત્યા નો આક્ષેપ કરીને પોલીસ મથકે લેખિત અરજી આપી છે સાવલી તાલુકામાં ગત 22 6 2025 ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેમાં પોઇચા કનોડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે મીનાબેન મયુરસિંહ જાડેજા નો વિજય થયો હતો તેઓની જીત બાદ ગામના નાગરિક સોમાભાઈ ભગવાનદાસ પ્રજાપતિ એ આ જીતને ચેલેન્જ કરી હતી અને વિવ