Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

સાવલી: બ્રેકિંગ વડોદરા/સાવલી વડોદરા ખાન ખનીજ વિભાગે ચાર ઓવરલોડ ડમ્ફરો ઝડપ્યા..

Savli, Vadodara | Dec 11, 2025
બ્રેકિંગ વડોદરા/સાવલી વડોદરા ખાન ખનીજ વિભાગે ચાર ઓવરલોડ ડમ્ફરો ઝડપ્યા.. સાવલી તાલુકાના મોકસી-ભાદરવા રોડ ઉપરથી રેતી ભરેલા ચાર ડમ્પર ઝડપ્યા.. ખાન ખનીજ ની ટીમ દ્વારા ડમ્ફરોને ભાદરવા પોલીસ મથકે લઈ જવાયા.. વડોદરા ખાન ખનીજ દ્વારા યોગ્ય દંડ ફટકારી આગળની કાર્યવાહી હાથ ધરી..