સાવલી કે જે આઈ ટી, કેમ્પસ માં સાવલી અને આવાસ યુથ વુમન રોડ સેફ્ટી એજ્યુકેશન અને અવેરનેસ કેમ્પેઇન અંતર્ગત વિદ્યાર્થીની ઓમાં માર્ગ સલામતી પ્રત્યે જાગૃતિ કેળવવા નિઃ શુલ્ક ૪૦૦ હેલ્મેટ નું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આજ રોજ કે જે કેમ્પસ સાવલી ખાતે આવાસ યુથ વુમન રોડ સેફટી એજ્યુકેશન અને અવેરનેસ કેમ્પેઇન ૨૦૨૫ રાજસ્થાન સુરક્ષા વિભાગ અને દ્વારા કે જે આઈ ટી. સાવલી દ્વારા તાલુકાની વિવિધ કોલેજ અનિન્જીનીયરિંગ કોલેજ ની વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ માટે નિઃશુલ્ક હ