સાવલી: વડોદરા સાવલી
સાવલી તાલુકાના પોઇચા ગામે દીપડો દેખાતા વિસ્તારમાં ભારે ચકચાર
Savli, Vadodara | Dec 18, 2025 વડોદરા સાવલી સાવલી તાલુકાના પોઇચા ગામે દીપડો દેખાતા વિસ્તારમાં ભારે ચકચાર પોઇચા ગામની સીમ વિસ્તારમાં દીપડો નજરે પડ્યાનો દાવો દીપડો દેખાવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ વીડિયો વાયરલ થતાં ગામમાં ભય નો માહોલ ગ્રામજનોમાં દીપડાની હાજરીને લઈ ચર્ચા તેજ