વડોદરા / સાવલી સાવલી નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતો ચાર માર્ગીય રસ્તો હાલ નવીનીકરણના તબક્કામાં છે. આ કામગીરીને અનુરૂપ નગરના આંતરિક વિસ્તારમાં વર્ષો જૂની ગટરલાઈન અને વરસાદી પાણીના નિકાલની સમસ્યાઓ સતત ઊભી થતી હતી. ખાસ કરીને નગરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી અને ગટરના પાણીના ઓવરફ્લો કારણે નગરજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. નગરજનોની આ લાંબા સમયથી ચાલી આવેલી સમસ્યાનો સ્થાયી ઉકેલ લાવવા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ