વડોદરા સાવલી સમલાયા સબ માર્કેટ યાર્ડમાં કપાસ ખરીદીનો પ્રારંભ સાવલી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના સહયોગથી સમલાયા સબ માર્કેટ યાર્ડમાં કપાસ બજાર ખરીદીની સત્તાવાર શરૂઆત કરવામાં આવી હતી. આ મહત્ત્વના કાર્યક્રમનું ઉદ્ઘાટન સ્થાનિક ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે કર્યું હતું. ખેડૂત હિતને કેન્દ્રમાં રાખી બજાર સમિતિ દ્વારા વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, જેથી ખેડૂતોને તેમના પાકનું યોગ્ય મૂલ્યાંકન તેમજ વાજબી ભાવ મળી રહે. પ્રારંભ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ક