બ્રેકિંગ સાવલી તાલુકાના ઝૂમખાં ગામે વીજ કરંટ લાગતા 36 વર્ષીય ઇસમ નુ મોત નિપજ્યું, સાવલીના ઝુમખા ગામ ની સીમ માં જગદીશ પરમાર ઉમર 36 વર્ષ, ખેતર માં પાણી મુકવા ગયા તે વખતે વીજ કરંટ લાગતા મોત ને ભેટ્યા, જગદીશ પરમાર ને ખેતર માં બોર મોટર નો ખુલ્લા વાયર માંથી વીજ પુરવઠો પાણી માં આવતા મૃત્યુ નીપજયુ