સાવલીમાં પોઈચા–કનોડા વીઅરનું મંત્રી ઈશ્વરભાઈ પટેલ દ્વારા સ્થળ નિરીક્ષણ — ભૂગર્ભ જળ સ્તર વધારવા જળસંગ્રહ યોજના પ્રગતિમાં સાવલીના પોઈચા–કનોડા વિસ્તારમાં ભૂગર્ભ જળ સ્તર વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલી વીઅર જળસંગ્રહ યોજનાની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. આ કામગીરીનું મેદાની નિરીક્ષણ કરવા આજે જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પટેલ સ્થળ પર પધાર્યા હતા. સાવલીના પોઈચા–કનોડા વિસ્તારમાં ભૂગર્ભ જળ સ્તર વધાર