બ્રેકિંગ સાવલી પોલીસે બાતમીના આધારે વસનપુરા ગામે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી બાતમીના આધારે સાવલી પોલીસે કારનો પીછો ફિલ્મી ઢબે કરતા કાર ચાલક કાર મૂકી ફરાર કલોલ તરફ થી સાવલી તાલુકામાં કારમાં વિદેશી દારૂ આવવાનો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી પોલીસે કાર નંબર જી જે 1 એચ કે 1683 સહિત લાખો રૂપિયા નો મુદ્દામાલ કબજે કર્યો