વડોદરા સાવલી સાવલી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સ્નેહમિલન કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રના સહકાર મંત્રી અમિતભાઈ શાહ દ્વારા પ્રેરિત “આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન – હર ઘર્ષ સ્વદેશી, ઘરઘર સ્વદેશી” અંતર્ગત આજે સાવલી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિમાં ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સાવલી અને ડેસર તાલુકાની વિવિધ સહકારી મંડળીઓના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, સભ્યશ્રીઓ તેમજ ખેડૂ