Public App Logo
Profile Picture

આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)

@ashish_lalakiya
24478Followers
2Following
ઉપલેટા: નગરપાલિકાના સ્ટ્રીટ લાઇફમાં થયેલા ગોલમાલ ના આક્ષેપ સાથે પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી
ધોરાજી: વેગડી ગામ પાસે રીક્ષા પલટી મારી જતા રીક્ષા ચાલકનું થયું મોત, મૃતદેહને પોસ્ટમોટમ અર્થે ખસેડાયો
ધોરાજી: ધોરાજીમાં વહેલી સવારથી ધુમ્મસ પરિવાર વાતાવરણ જોવા મળ્યું હતું જેને લઇને વાહન ચાલકોની ગતિઓ ધીમી પડી હતી
ઉપલેટા: પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા દ્વારા વર્તમાન ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાને જાહેર ચોકમાં ચર્ચા કરવા આપવાની ચેલેન્જ ફટકારી
ધોરાજી: આમ આદમી પાર્ટી દ્વારા ધોરાજી પ્રાંત અધિકારી કચેરી ખાતે રાજકોટ પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટનાના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું
ઉપલેટા: કોંગ્રેસ દ્વારા ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી 21 કિલોમીટર બાઇક રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
ધોરાજી: ધોરાજી નગરપાલિકાના છુટા કરાયેલા કર્મચારીઓના ચાલતા વિરોધ અને દેખાવ વચ્ચે બબાલ સર્જાતા પોલીસે અનેકની અટકાયત કરી
ઉપલેટા: ભાયાવદર નગરપાલિકા કચેરી ખાતે સતત ત્રણ દિવસથી મહિલાઓ પ્રાથમિક સુવિધાઓ અને જરૂરિયાતોને લઈને કરી રહી છે હલ્લાબોલ
ઉપલેટા: નેશનલ હાઈવે ગણોદ નજીક દ્વારકેશ હોટલ પાસે ટુ વ્હીલ નું અકસ્માત થતા એક યુવકનું થયું મોત
ધોરાજી: માર્કેટિંગ યાર્ડમાં જાણતી લઈને આવતા ખેડૂતોને યોગ્ય ભાવના મળતા ખેડૂતોએ પોતાની વ્યથા અને વિરોધ નોંધાવ્યો
ધોરાજી: નગરપાલિકાના કર્મચારીઓને છુટા કરી દેવામાં આવતા સૂત્રોચાર અને ધરણા કરી વિરોધ દર્શાવવામાં આવ્યો
ઉપલેટા: વરજાંગ જાળીયા ગામે જૂની અદાવતની બાબતે માથાકૂટ અને મારામારી થતા એક વ્યક્તિને ઇજાઓ પહોંચી
ધોરાજી: ફરેણી રોડના કામ બાબતે ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડેલીયા એ રૂબરૂ મુલાકાત કરી મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી
ધોરાજી: ધોરાજી પંથકમાં પડેલા વરસાદથી મગફળીના ખેડૂતોને નુકસાની થતા ખેડૂતોએ પ્રતિક્રિયા
ઉપલેટા: ભાયાવદરના કોલ સેન્ટરમાં પોલીસે દ્વારા બેન્ક એકાઉન્ટ ફ્રીજ કરી લાખો રૂપિયાની રકમને ફ્રીઝ કરી દેવામાં આવી
ધોરાજી: તોરણીયા ગામના ગુમસુદા થયેલા યુવકનો મૃતદેહ ધાબી માંથી મળી આવતા પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો
ધોરાજી: ફરેણી રોડ ના નબળા કામ બાબતે ફરી વખત સ્થાનિક સામાજિક આગેવાન અને ખેડૂત આગેવાને મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી
ઉપલેટા: મેલી મજેઠી ગામના ખેડૂતોની સમસ્યાને લઈને મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સાહિત્યનાઓને આવેદનપત્ર પાઠવ્યું
ઉપલેટા: ભાયાવદર માંથી ઝડપાયેલા કોલ સેન્ટરમાં સામેલ તમામ વ્યક્તિઓના કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
ધોરાજી: ફરેણી રોડના ખરાબ અને નબળા કામ બાબતે ફરી વખત પૂર્વ ધારાસભ્યની પ્રતિક્રિયા અને સ્થાનિકોની ફરિયાદો સામે આવી
લોધીકા: અભેસર ગામની સીમમાં દેશી દારૂની રેડ કરી ત્રણ વ્યક્તિઓને પોલીસે ઝડપી લીધા
ઉપલેટા: કુંભારવાડા વિસ્તારમાં રહેતા વ્યક્તિ સાથે થયેલી બબાલ અને માથાકૂટમાં બે વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાય
ઉપલેટા: ઢાંકની ગારીમા બાથરૂમ સાફ કરવા બાબતે થયેલી માથાકૂટ અને મારામારી મામલે બે વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ દાખલ
ઉપલેટા: એલસીબી દ્વારા ખરચિયા ગામે જુગાર અંગેની રેડ કરી છ જેટલા વ્યક્તિઓને ઝડપી લીધા
ધોરાજી: ફરેણી રોડ પર ચાલી રહેલા રસ્તાના કામમાં નબળું કામ થતું હોવાની બાબતે લલિત વસોયાએ રૂબરૂ મુલાકાત કરી પ્રતિક્રિયા આપી