ઉપલેટા: ભાયાવદર માંથી ઝડપાયેલા કોલ સેન્ટરમાં સામેલ તમામ વ્યક્તિઓના કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
Upleta, Rajkot | Oct 6, 2025 ઉપલેટા ના ભાયાવદર ગામેથી દવાના કોલ સેન્ટરની રેડમાં ઝડપાયેલા તમામ વ્યક્તિઓના કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.