ધોરાજી: ફરેણી રોડ પર ચાલી રહેલા રસ્તાના કામમાં નબળું કામ થતું હોવાની બાબતે લલિત વસોયાએ રૂબરૂ મુલાકાત કરી પ્રતિક્રિયા આપી
ધોરાજી શહેરના ફરેણી રોડ પર કરોડોના ખર્ચે રીપેરીંગ અને નવનિર્માણ પામે રહેલા રસ્તાના કામમાં લોટ પાણી લાકડા અને નબળું કામ થતું હોવાની બાબતે દલિત વસોયા દ્વારા રૂબરૂ મુલાકાત કરી મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી છે.