ધોરાજી: આમ આદમી પાર્ટી દ્વારા ધોરાજી પ્રાંત અધિકારી કચેરી ખાતે રાજકોટ પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટનાના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું
ધોરાજી આમ આદમી પાર્ટી દ્વારા ધોરાજીની પ્રાંત અધિકારીની કચેરી ખાતે રાજકોટ પોલીસ સ્ટેશનમાં બનેલા બનાવના વિરોધની અંદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું.