ઉપલેટા: નેશનલ હાઈવે ગણોદ નજીક દ્વારકેશ હોટલ પાસે ટુ વ્હીલ નું અકસ્માત થતા એક યુવકનું થયું મોત
Upleta, Rajkot | Oct 8, 2025 રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર ગણોદ ગામ નજીક આવેલ દ્વારકેશ હોટલ પાસે પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના મોરદર ગામના યુવકનું મોટરસાયકલ માં અકસ્માત થતા યુવકનું મોત થયું હતું જે મામલે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી.