ઉપલેટા: મેલી મજેઠી ગામના ખેડૂતોની સમસ્યાને લઈને મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સાહિત્યનાઓને આવેદનપત્ર પાઠવ્યું
Upleta, Rajkot | Oct 6, 2025 ઉપલેટા ના મેલી મજેઠી ગામના ખેડૂતોના રસ્તા બાબતે ઉદ્ભવતી સમસ્યાન લઈને ઉપલેટા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.