ધોરાજી: ધોરાજીમાં વહેલી સવારથી ધુમ્મસ પરિવાર વાતાવરણ જોવા મળ્યું હતું જેને લઇને વાહન ચાલકોની ગતિઓ ધીમી પડી હતી
Dhoraji, Rajkot | Oct 10, 2025 ધોરાજી શહેરને તાલુકા વિસ્તારમાં વહેલી સવારથી ધુમ્મસ પરિવાર વાતાવરણ જોવા મળ્યું હતું જેમાં તુમ્મસ પર્યા વાતાવરણને લઈને વાહનોની ગતિઓ ધીમી પડી હતી.