ઉપલેટા: નગરપાલિકાના સ્ટ્રીટ લાઇફમાં થયેલા ગોલમાલ ના આક્ષેપ સાથે પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી
Upleta, Rajkot | Oct 10, 2025 ઉપલેટા નગરપાલિકા દ્વારા તાજેતરમાં ખરીદ કરવામાં આવેલી સ્ટ્રીટ લાઇટમાં ગોલમાલ અને ભ્રષ્ટાચારના આક્ષેપને લઈને ઉપલેટા શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ દ્વારા મીડિયા સમક્ષ પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે.