ધોરાજી: ફરેણી રોડ ના નબળા કામ બાબતે ફરી વખત સ્થાનિક સામાજિક આગેવાન અને ખેડૂત આગેવાને મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી
ધોરાજી શહેરના ફરેણી રોડના કરોડના ખર્ચે મંજૂર થયેલા કામમાં નબળું તેમજ હલકી ગુણવત્તા વાળું કામ થતી હોવાની બાબતે સતત ત્રીજા દિવસે સ્થાનિક આગેવાનોની પ્રતિક્રિયા સામે આવી છે.