ધોરાજી: વેગડી ગામ પાસે રીક્ષા પલટી મારી જતા રીક્ષા ચાલકનું થયું મોત, મૃતદેહને પોસ્ટમોટમ અર્થે ખસેડાયો
Dhoraji, Rajkot | Oct 10, 2025 ધોરાજી તાલુકાના વેગડી ગામ પાસે છકડો રીક્ષા પલટી મારી જતા પરીક્ષા ચાલકનું મોત થયું હોવાની ઘટના સામે આવી હતી જેમાં મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો.