ધોરાજી: નગરપાલિકાના કર્મચારીઓને છુટા કરી દેવામાં આવતા સૂત્રોચાર અને ધરણા કરી વિરોધ દર્શાવવામાં આવ્યો
ધોરાજી નગરપાલિકાના 70 જેટલા કર્મચારીઓને એજન્સી દ્વારા છુટા કરી દેવામાં આવતા કર્મચારીઓ દ્વારા એકત્રિત સૂત્રોચાર કરી વિરોધ દર્શાવી પોતાનો વિરોધ પ્રદર્શન યોજાયો હતો.