લોધીકા: અભેસર ગામની સીમમાં દેશી દારૂની રેડ કરી ત્રણ વ્યક્તિઓને પોલીસે ઝડપી લીધા
મેટોડા પોલીસ દ્વારા અભેસર ગામની સીમા દેશી દારૂની રેડ કરી અને દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર રેડ કરી ત્રણ વ્યક્તિઓને ઝડપી લીધા છે જ્યારે અન્ય વ્યક્તિની શોધખોળ હાથ ધરી તમામ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો.