ઉપલેટા: કુંભારવાડા વિસ્તારમાં રહેતા વ્યક્તિ સાથે થયેલી બબાલ અને માથાકૂટમાં બે વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાય
Upleta, Rajkot | Oct 5, 2025 ઉપલેટા શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા વ્યક્તિની દુકાન બાબતે તકરારમાં થયેલ બબાલ અને માથાકૂટમાં બે વ્યક્તિઓ સામે ઉપડેટા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવાય.