ઉપલેટા: એલસીબી દ્વારા ખરચિયા ગામે જુગાર અંગેની રેડ કરી છ જેટલા વ્યક્તિઓને ઝડપી લીધા
Upleta, Rajkot | Oct 4, 2025 ઉપલેટા તાલુકાના ખારચિયા ગામે ભાયાવદર પોલીસ સ્ટેશન હેઠળ વિસ્તારના ખારચીયા ગામની માર નામની સીમમાં રૂરલ એલસીબી પોલીસે જુગાર અંગેની રેડ કરી છ જેટલા વ્યક્તિઓને ઝડપી લીધા.