ઉપલેટા: ભાયાવદર નગરપાલિકા કચેરી ખાતે સતત ત્રણ દિવસથી મહિલાઓ પ્રાથમિક સુવિધાઓ અને જરૂરિયાતોને લઈને કરી રહી છે હલ્લાબોલ
Upleta, Rajkot | Oct 9, 2025 ભાયાવદર ગામની નગરપાલિકા કચેરી ખાતે સ્થાનિક મહિલાઓ પ્રાથમિક સુવિધાઓ અને જરૂરિયાતોથી વંચિત હોવાની બાબતને લઈને છેલ્લા ત્રણ દિવસથી સતત નગરપાલિકા કચેરી ખાતે હાલના બોલ કરી રહી છે.