ઉપલેટા: કોંગ્રેસ દ્વારા ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી 21 કિલોમીટર બાઇક રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
Upleta, Rajkot | Oct 9, 2025 ઉપલેટા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉપલેટા તાલુકાના ખરાબ રોડ રસ્તા અને ખેડૂતોને સમસ્યાઓને લઈને તેમજ ખેડૂતોની માંગણીને લઈને ઉપલેટા તાલુકા વિસ્તારમાં અંદાજિત 21 km ની બાઈક રેલી ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.