ઉપલેટા: વરજાંગ જાળીયા ગામે જૂની અદાવતની બાબતે માથાકૂટ અને મારામારી થતા એક વ્યક્તિને ઇજાઓ પહોંચી
Upleta, Rajkot | Oct 8, 2025 ઉપલેટા તાલુકાના વરજાંગ જાળીયા ગામે જૂની અદાવત ની બાબતે માથાકૂટ અને મારામારી થઈ હોવાની ઘટના બહાર આવી હતી જેમાં એક વ્યક્તિને ઇજાઓ પહોંચતા ઉપલેટા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.